Posts

Shoud India boycot Pak in coming World Cup? Dr H G Joshi

Shoud India boycot Pak in coming World Cup? Dr H G Joshi  આ સવાલ દરેકને ઉઠશે ....  એક માત્ર દેશ ભક્તિ , ક્રિકેટનો શોખ, સન્ડોવાયેલ BCCI નો ઉદ્યોગ , પાકિસ્તાન ને એકલું પાડી શકાશે કેમકે ચીન અહીં નથી :-) 👍😊 આમ પણ પાક આવામ બાયસ અમ્પાયરિંગ, ક્રિકેટથી ખોટી દેશદાઝ, પી એમ નું પોતાનું ક્રિકેટ પ્લેયર અને એક વખતના વિજેતા હોવાના પરિબળ પ્રિ ફેક્ટર્સ થી ઘેરાયેલું જ છે. ન્યૂઝીલેન્ડએ પવાસ ટુકાવેલો  હોટેલ ની સાવ નજીક  બોબ વિસ્ફોટ, શ્રી લંકા ની બસ પર ફાયરિંગ , એરલીફ્ટ કરી પ્રવાસ બગાડેલો, ત્યાર પછી ડૂબાઈમાં પ્રવાસો થાય છે ! પાક આતંકી રાષ્ટ્ર તરીકે વધુ ને વધુ પન્કાતું જાય છે. ભારત સાથે શરજાહમાં ખોટી રીતે 3,4 વખત અમ્પાયરિંગ,  લાઈટ વિવાદ, 3 LBW ની હેટ્રિક !, જે મેચમાં મિયાદાદ 6 મારી એમાં પણ પહેલા અમ્પાયરિંગ ફેવર્સ પાક તરફી અને ભારતને હરાવો બીજું કંઈ ન જોઈએ વાળી લોક ચાહના છતાંય તેમનાથી ભારતને વર્લ્ડકપમાં હરાવી નથી શકાતું ! બીજી મેચોમાય સરાસરી ભારત તરફી છે. આવીજ કાઉન્ટર ફિલિંગ ભારતમાં છે ! પાક ની મેચ એક માનસિક યુદ્ધ થઈ જાય છે! ભારતની ટીમમાં શમી, અઝહર, કિરમાની,આબીદ અલી, બેગ,પટોડી, સલીલ જેવા નામિતા મુસ્લ
Recent posts